અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/જનની: Difference between revisions

no edit summary
(Created page with "<poem> મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જ...")
 
No edit summary
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|જનની|દામોદર ખુ. બોટાદકર}}
<poem>
<poem>
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
Line 25: Line 27:
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.<br>
(રાસતરંગિણી, પૃ. ૩૩-૩૪)
{{Right|(રાસતરંગિણી, પૃ. ૩૩-૩૪)}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/14/Jananee.mp3
}}
દામોદર ખુ. બોટાદકર • જનની • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: ફાલ્ગુની શેઠ
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દામોદર ખુ. બોટાદકર/આણાં | આણાં]]  | આવી આવી વગડા વીંધી વેલ્ય જો, ]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/શિકારીને | શિકારીને]]  | રહેવા દે! રહેવા દે આ સંહાર યુવાન તું;]]
}}
26,604

edits