26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|''હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં! સો સો દીવાલો બ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ત્યાગ|કલાપી}} | |||
<poem> | <poem> | ||
હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં! | |||
સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!
| સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!

ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી, | ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી, | ||
Line 21: | Line 23: | ||
જે હિકમતે આ છે બન્યું તે જાણશો કોઈ નહીં!
| જે હિકમતે આ છે બન્યું તે જાણશો કોઈ નહીં!

શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી! | શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી! | ||
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં. | વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.

(કલાપીનો કેકારવ, પૃ. ૨૩૧-૨૩૨) | {{Right|(કલાપીનો કેકારવ, પૃ. ૨૩૧-૨૩૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વિધવા બહેન બાબાંને | |||
|next = ગ્રામ્ય માતા | |||

edits