26,604
edits
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

| (8 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|આપની યાદી| કલાપી}} | |||
<poem> | <poem> | ||
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની; | જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની; | ||
| Line 27: | Line 29: | ||
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
| જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી; | કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી; | ||
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની! | છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

(કલાપીનો કેકારવ, ૧૯૯૫, પૃ. ૫૧૨-૫૧૩) | {{Right|(કલાપીનો કેકારવ, ૧૯૯૫, પૃ. ૫૧૨-૫૧૩)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7e/Jya_Jya_Najar_Maari_Thare-Paramparik.mp3 | |||

કલાપી • આપની યાદી • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: ગાર્ગી વોરા | |||

{{HeaderNav2 | |||
|previous = ગ્રામ્ય માતા | |||
|next = હમારી પિછાન | |||

edits