અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પિતૃતર્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પિતૃતર્પણ|ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
{{Center|''
'''૧'''
'''૧'''
બાર બાર ગયાં વર્ષો રાત્રીઓ પડતાં સૂની,
બાર બાર ગયાં વર્ષો રાત્રીઓ પડતાં સૂની,
Line 211: Line 212:
પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરેયે, પિતામાતા! દૃષ્ટિ તે ભાવની કરો.
આ પરેયે, પિતામાતા! દૃષ્ટિ તે ભાવની કરો.
''}}
 
</poem>
</poem>
{{HeaderNav2
|previous = શરદપૂનમ
|next = ગિરનારને ચરણે
}}
26,604

edits