અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઝીણા ઝીણા મેહ: Difference between revisions
Jump to navigation
Jump to search

ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અનાર શાહ

HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઝીણા ઝરમર વરસે મેહ, {{space}}ભીંજે મારી ચૂંદલડી : એવો નીતરે કૌમારનો ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઝીણા ઝીણા મેહ|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
ઝીણા ઝરમર વરસે મેહ, | ઝીણા ઝરમર વરસે મેહ, | ||
{{space}}ભીંજે મારી ચૂંદલડી : | {{space}}ભીંજે મારી ચૂંદલડી : | ||
એવો નીતરે કૌમારનો નેહ, | એવો નીતરે કૌમારનો નેહ, | ||
{{space}}ભીંજે મારી ચૂંદલડી. | {{space}}ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા, | આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા, | ||
{{space}}ભીંજે રસિક કોઈ બાલા રે : | {{space}}ભીંજે રસિક કોઈ બાલા રે : | ||
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી, | ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી, | ||
{{space}}ભીંજે મારા હૈયાની માલા; | {{space}}ભીંજે મારા હૈયાની માલા; | ||
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી. | {{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે, | વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે, | ||
{{space}}ટહુકે મયૂર કેરી વેણાં રે : | {{space}}ટહુકે મયૂર કેરી વેણાં રે : | ||
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે, | ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે, | ||
{{space}}ટમકે મારા નાથનાં નેણાં : | {{space}}ટમકે મારા નાથનાં નેણાં : | ||
{{space}}હો! ભીંજે મારી ચૂંદલડી. | {{space}}હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને | આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને | ||
{{space}}મીઠા મૃદંગ પડછન્દા રે : | {{space}}મીઠા મૃદંગ પડછન્દા રે : | ||
મન્દ મન્દ હેરે મીટડી મયંકની, | મન્દ મન્દ હેરે મીટડી મયંકની, | ||
{{space}}હેરો મારા મધુરસચન્દા! | {{space}}હેરો મારા મધુરસચન્દા! | ||
{{space}}હે! ભીંજે મારી ચૂંદલડી. | {{space}}હે! ભીંજે મારી ચૂંદલડી.

(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨) | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/80/Jheena_Jharamar_Varase_Meh-Paramparik.mp3 | |||

ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અનાર શાહ | |||

{{HeaderNav2 | |||
|previous = સ્તુતિનું અષ્ટક | |||
|next = ફૂલ હું તો ભૂલી | |||

Latest revision as of 11:36, 19 October 2021
ઝીણા ઝીણા મેહ
ન્હાનાલાલ દ. કવિ
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.
આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હે! ભીંજે મારી ચૂંદલડી.
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)
ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અનાર શાહ