અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મોમિન/નથી (એ મયકદામાં...): Difference between revisions
HardikSoni (talk | contribs) Created page with "<poem> એ મયકદામાં જેઓ કદાપિ ગયા નથી, તેઓ કહે છે સાકીના દિલમાં દયા નથી.<br>..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|નથી (એ મયકદામાં...)| મોમિન}} | |||
<poem> | <poem> | ||
એ મયકદામાં જેઓ કદાપિ ગયા નથી, | એ મયકદામાં જેઓ કદાપિ ગયા નથી, | ||
| Line 15: | Line 17: | ||
‘આવો’ કહ્યું તો કહે છે એ ‘અંદર જગા નથી’. | ‘આવો’ કહ્યું તો કહે છે એ ‘અંદર જગા નથી’. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અરદેશર ફ. ખબરદાર/તેમીનાને | તેમીનાને ]] | અમૃતમય આત્મજા! તાતધન તેમીના!]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદુલાલ મણિલાલ દેસાઈ /તારા ધીમા ધીમા આવો | તારા ધીમા ધીમા આવો]] | તારા ધીમા ધીમા આવો ]] | |||
}} | |||