અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/પાંદડું પરદેશી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી! એ તો બેઠું મારા ચંપ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પાંદડું પરદેશી|રામનારાયણ વિ. પાઠક 'શેષ'}} | |||
<poem> | <poem> | ||
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી! | ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી! | ||
Line 10: | Line 12: | ||
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું! કે પાંદડું પરદેશી!<br> | ત્યાં તો ફણગો થઈને ફાટ્યું! કે પાંદડું પરદેશી!<br> | ||
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી! | મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી! | ||
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું! કે પાંદડું પરદેશી! | એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું! કે પાંદડું પરદેશી!<br> | ||
{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૮)}} | {{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આતમરામને | |||
|next = જ્યારે આ આયખું ખૂટે | |||
}} |
Latest revision as of 07:46, 20 October 2021
પાંદડું પરદેશી
રામનારાયણ વિ. પાઠક 'શેષ'
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી!
એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી!
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે! કે પાંદડું પરદેશી!
મેં તો હાર મહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી!
એણે ફૂલ એક એક કરમાવ્યું! કે પાંદડું પરદેશી!
એને નદીને નીર પધરાવ્યું, કે પાંદડું પરદેશી!
એ તો દરિયેથી પાછું આવ્યું! કે પાંદડું પરદેશી!
મેં તો ખોદી જમીનમાં દાટ્યું, કે પાંદડું પરદેશી!
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું! કે પાંદડું પરદેશી!
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી!
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું! કે પાંદડું પરદેશી!
(શેષનાં કાવ્યો, પૃ. ૧૦૮)