અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/જ્યારે આ આયખું ખૂટે: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> જ્યારે આ દેહ મહીં દેવે {{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે, {{space}}{{space}}જીવનન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|જ્યારે આ આયખું ખૂટે| રામનારાયણ વિ. પાઠક 'શેષ'}} | |||
<poem> | <poem> | ||
જ્યારે આ દેહ મહીં દેવે | જ્યારે આ દેહ મહીં દેવે | ||
{{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે, | {{space}}{{space}}ધીરેલું આયખું ખૂટે, | ||
{{space}}{{space}}જીવનનો તાંતણો તૂટે. | {{space}}{{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે માત નીંદરતું બાળ | જેવી રીતે માત નીંદરતું બાળ | ||
{{space}}ધીમેથી અંકમાં લિયે, | {{space}}ધીમેથી અંકમાં લિયે, | ||
Line 10: | Line 12: | ||
{{space}}તારામાં સમાવી દેજે; | {{space}}તારામાં સમાવી દેજે; | ||
{{space}}જ્યારે આ આયખું ખૂટે, | {{space}}જ્યારે આ આયખું ખૂટે, | ||
{{space}}જીવનનો તાંતણો તૂટે. | {{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવી રીતે બાપ ખંખેરી ધૂળ | જેવી રીતે બાપ ખંખેરી ધૂળ | ||
{{space}}બાળકના શીશને સૂંઘે, | {{space}}બાળકના શીશને સૂંઘે, | ||
Line 18: | Line 20: | ||
{{space}}મને તું તેડી લેજે; | {{space}}મને તું તેડી લેજે; | ||
{{space}}જ્યારે આ આયખું ખૂટે, | {{space}}જ્યારે આ આયખું ખૂટે, | ||
{{space}}જીવનનો તાંતણો તૂટે. | {{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવા મહાન કવિના બસ જરા | જેવા મહાન કવિના બસ જરા | ||
{{space}}એક શબ્દને સ્પર્શે, | {{space}}એક શબ્દને સ્પર્શે, | ||
Line 26: | Line 28: | ||
{{space}}તારે રસ વર્ષજે મુને; | {{space}}તારે રસ વર્ષજે મુને; | ||
{{space}}જ્યારે આ આયખું ખૂટે, | {{space}}જ્યારે આ આયખું ખૂટે, | ||
{{space}}જીવનનો તાંતણો તૂટે. | {{space}}જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત માળી ખરેલાં પાન | જેવી રીત માળી ખરેલાં પાન | ||
{{space}}ક્યારામાં વાળી લિયે, | {{space}}ક્યારામાં વાળી લિયે, | ||
નવા અંકુર પાંગરવા કાજ | નવા અંકુર પાંગરવા કાજ | ||
{{space}}એ પાનને બાળી દિયે; | {{space}}એ પાનને બાળી દિયે;

તેમ મુજ જીવનના સૌ શેષનું | તેમ મુજ જીવનના સૌ શેષનું | ||
{{space}}કોઈને ખાતર કરજે, | {{space}}કોઈને ખાતર કરજે, | ||
Line 37: | Line 39: | ||
{{space}}મારો કોઈ શોક ન કરશો; | {{space}}મારો કોઈ શોક ન કરશો; | ||
{{space}}જ્યારે આ આયખું ખૂટે, | {{space}}જ્યારે આ આયખું ખૂટે, | ||
{{space}}જીવનનો તાંતણો તૂટે. | {{space}}જીવનનો તાંતણો તૂટે.

{{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)}} | {{Right|(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = પાંદડું પરદેશી | |||
|next = સિન્ધુનું આમંત્રણ | |||

Latest revision as of 07:47, 20 October 2021
રામનારાયણ વિ. પાઠક 'શેષ'
જ્યારે આ દેહ મહીં દેવે
ધીરેલું આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે માત નીંદરતું બાળ
ધીમેથી અંકમાં લિયે,
માસે માસે અમાસને દિન
દેવો મયંકને પિયે;
તેવી રીત ગોદમાં લેજે,
તારામાં સમાવી દેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
બાળકના શીશને સૂંઘે,
થાકેલું બાપને ખભે ડોક
નાખી નિરાંતે ઊંઘે;
તેમ ખંખેરી લેજે,
મને તું તેડી લેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવા મહાન કવિના બસ જરા
એક શબ્દને સ્પર્શે,
ભાવક પ્રવેશે તેને વિશ્વ
સ્વયં બસ રસને હર્ષે;
તેવો આકર્ષજે મુને,
તારે રસ વર્ષજે મુને;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લિયે,
નવા અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દિયે;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કો’માં નવજીવન ભરજે,
મારો કો’ને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૦-૧૩૧)