અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના ઊપડી છતાં મરતા સુધી. રૂપ પણ શું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ધ્રૂજતી પ્યાલી|‘સાબિર’ વટવા}} | |||
<poem> | <poem> | ||
વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; | ||
Line 23: | Line 26: | ||
{{Right|(ધ્રૂજતી પ્યાલી, ૧૯૯૮, પૃ. ૬૬)}} | {{Right|(ધ્રૂજતી પ્યાલી, ૧૯૯૮, પૃ. ૬૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/તૂટેલ મિનાર | તૂટેલ મિનાર]] | ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું ; ]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ | અધૂરી ઓળખ]] | મારું મન એકલું નાચે રે!]] | |||
}} |
Latest revision as of 10:40, 20 October 2021
ધ્રૂજતી પ્યાલી
‘સાબિર’ વટવા
વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી;
જીભ ના ઊપડી છતાં મરતા સુધી.
રૂપ પણ શું પ્રેમને ઝંખી રહ્યું,
ન્હોતું નિશ્ચિત અશ્રુઓ ખરતાં સુધી.
ધ્રૂજતી પ્યાલી હતી મુજ હાથમાં;
તૌબા તૌબા મુખ ઉપર ધરતાં સુધી.
કાળી રાતો જોકે ઝગમગતી હતી;
ક્યાં સુધી? બસ, તારલા ખરતાં સુધી?
કંટકોએ છોડને પૂછી લીધું;
પુષ્પ શું હસતાં હતાં ખરતાં સુધી?
માળીડાએ એકદમ લૂંટી લીધી,
ના ટકી વાસન્તી પાંગરતાં સુધી.
ચિત્ર અધૂરું, આંખડી વિલાઈ ગઈ;
રંગ એ તસવીરમાં ભરતાં સુધી.
(ધ્રૂજતી પ્યાલી, ૧૯૯૮, પૃ. ૬૬)