અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાસ્કર વોરા/અધૂરી ઓળખ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અધૂરી ઓળખ|ભાસ્કર વોરા}} | |||
<poem> | <poem> | ||
{{space}}મારું મન એકલું નાચે રે! | {{space}}મારું મન એકલું નાચે રે! | ||
Line 22: | Line 25: | ||
{{Right|(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)}} | {{Right|(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘સાબિર’ વટવા/ધ્રૂજતી પ્યાલી | ધ્રૂજતી પ્યાલી]] | વાત આવી ઓષ્ઠો થરથરતા સુધી; જીભ ના... ]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/અભિમન્યુનું મૃત્યુ | અભિમન્યુનું મૃત્યુ]] | ચાપહીન થયે એને ઉરે ઉત્સાહ ઓસર્યો ]] | |||
}} |
Latest revision as of 10:42, 20 October 2021
અધૂરી ઓળખ
ભાસ્કર વોરા
મારું મન એકલું નાચે રે!
કોઈ છકેલા છંદે છાનું
રંગમાં રાચે રે!
મારું મન એકલું નાચે રે.
કોઈ હૈયાનું ફૂલ બની એ
ફોરતું રાન વેરાન;
કોઈના નેણે નેણ પરોવી
વ્હોરતું તેજ-તુફાન.
અજાણ્યું ઉર શું વાંચે રે!
મારું મન એકલું નાચે રે.
કોઈના રૂપે પાગલ થાતું
અણસારે શરમાય;
કો અધખુલ્લા અધરે એની
ઓળખ એળે જાય
ઝાઝેરું કાંઈ ના જાચે રે!
કંઈક મારે સોણલે રહેજો
કંઈક સાચે રે!
મારું મન એકલું નાચે રે.
(સ્પંદન, ૧૯૫૫, પૃ. ૯)