અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બીડમાં સાંજવેળા: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી, કહીંય રણદ્વીપશી નજર ના'વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|બીડમાં સાંજવેળા|ઉમાશંકર જોશી}} | |||
<poem> | <poem> | ||
વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી, | વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી, | ||
Line 4: | Line 7: | ||
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ | ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ | ||
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા. | ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા. | ||
સર્યું ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી. | |||
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં. | બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં. | ||
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે. | જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે. | ||
Line 16: | Line 19: | ||
{{Right|બામણા, ૩૦-૧-૧૯૩૩}} | {{Right|બામણા, ૩૦-૧-૧૯૩૩}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બીડમાં-સાંજવેળા-આશાવાદન/ આસ્વાદ: આશાવાદની અભિનવ અભિવ્યક્તિ — નીતિન વડગામા] | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પીંછું | |||
|next = બળતાં પાણી | |||
}} |
Latest revision as of 12:41, 20 October 2021
બીડમાં સાંજવેળા
ઉમાશંકર જોશી
વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યું ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.
હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી—અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન—વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!
બામણા, ૩૦-૧-૧૯૩૩