26,604
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો; પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

| (5 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|બળતાં પાણી|ઉમાશંકર જોશી}} | |||
<poem> | <poem> | ||
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો; | નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો; | ||
| Line 7: | Line 10: | ||
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને. | પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને. | ||
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું | અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું | ||
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે. | નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી | કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી | ||
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું? | ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું? | ||
| Line 15: | Line 18: | ||
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે! | વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્હે! | ||
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી? | અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી? | ||
{{Right|૭-૫-૧૯૩૩}} | |||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૦૦)}} | |||
</poem> | </poem> | ||

ઉમાશંકર જોશી • બળતાં પાણી • કવિના સ્વમુખે કાવ્યપઠન: | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2f/02-Nadi_Dode-_Balata_pani_-_Vishwashanti.mp3 | |||

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બળતાં-પાણી-બળવંતરાય-કલ્/ આસ્વાદ: બળતાં પાણી — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર] | |||

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બળતાં-પાણી-સર્જકપ્રતિભા/ આસ્વાદ: સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના — ભાનુપ્રસાદ પંડ્યા] | |||

{{HeaderNav2 | |||
|previous = બીડમાં સાંજવેળા | |||
|next =એક બાળકીને સ્મશાન લઈ જતાં | |||

edits