અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/બળતાં પાણી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(4 intermediate revisions by one other user not shown)
Line 10: Line 10:
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?
Line 18: Line 18:
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
વહી આવી આંહીં ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
{{Right|૭-૫-૧૯૩૩}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૦૦)}}
</poem>
</poem>

ઉમાશંકર જોશી • બળતાં પાણી • કવિના સ્વમુખે કાવ્યપઠન:

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2f/02-Nadi_Dode-_Balata_pani_-_Vishwashanti.mp3

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બળતાં-પાણી-બળવંતરાય-કલ્/ આસ્વાદ: બળતાં પાણી — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/બળતાં-પાણી-સર્જકપ્રતિભા/ આસ્વાદ: સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના — ભાનુપ્રસાદ પંડ્યા]

{{HeaderNav2
|previous = બીડમાં સાંજવેળા
|next =એક બાળકીને સ્મશાન લઈ જતાં

26,604

edits