સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/જીવનભરનાં...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે; ગમે ત્...")
 
(No difference)

Latest revision as of 11:42, 5 June 2021

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું
ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે;
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.