અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગામને કૂવે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 23: Line 23:
{{space}}{{space}}ગામને કૂવે પાણીડો નહિ ભરું.
{{space}}{{space}}ગામને કૂવે પાણીડો નહિ ભરું.
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/34/Gam_Ne_Kuve_Panida.mp3

ઉમાશંકર જોશી • ગામને કૂવે  • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા

{{HeaderNav2
|previous = ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…
|next = બોલે બુલબુલ

Latest revision as of 12:58, 20 October 2021

ગામને કૂવે

ઉમાશંકર જોશી

ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.

ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
ગામને...

ગામની વાડીમાં કદી નહિ ફરું.
વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
ગામને...

ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
ગામને...

ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
તોડ્યો એણે મનડાનો તોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડો નહિ ભરું.

ઉમાશંકર જોશી • ગામને કૂવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ગાર્ગી વોરા