અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/થોડો એક તડકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી. કાળાંભમ્મર હતાં વાદળાં છવાયાં, છૂપા...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|થોડો એક તડકો|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
Line 15: Line 18:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮-૪૮૯)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮-૪૮૯)}}
</poem>
</poem>
<br>
<center>&#9724;
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/થોડો-એક-તડકો-ક્ષણના-સાક્ષ/ આસ્વાદ: ક્ષણના સાક્ષાત્કારનું કાવ્ય — કિશોર વ્યાસ]
<br>
{{HeaderNav2
|previous = મેઘદર્શન
|next = લાઠી સ્ટેશન પર
}}

Latest revision as of 12:59, 20 October 2021


થોડો એક તડકો

ઉમાશંકર જોશી

થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાંભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા.
         ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
         થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાંની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊ઼ડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો!
         કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
         થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.

(સમગ્ર કવિતા, પૃ. ૪૮૮-૪૮૯)


આસ્વાદ: ક્ષણના સાક્ષાત્કારનું કાવ્ય — કિશોર વ્યાસ