અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}મધરાતે સાંભળ્યો મોર આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર. વાદળાંય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મધરાતે સાંભળ્યો મોર| ઇન્દુલાલ ગાંધી}} | |||
<poem> | <poem> | ||
{{space}}મધરાતે સાંભળ્યો મોર | {{space}}મધરાતે સાંભળ્યો મોર | ||
Line 18: | Line 21: | ||
{{space}}સંકેલી લીધો કલશોર. — આજ મેં. | {{space}}સંકેલી લીધો કલશોર. — આજ મેં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = છેલ્લી ટૂંક : ગિરનાર | |||
|next =સ્વપ્નનગરની શેરીમાં | |||
}} |
Latest revision as of 06:54, 21 October 2021
મધરાતે સાંભળ્યો મોર
ઇન્દુલાલ ગાંધી
મધરાતે સાંભળ્યો મોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.
વાદળાંય નહોતાં ને ચાંદોય નહોતો
ઝાકળનો જામ્યો’તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીંજણો
છેતરાયો નટવો નઠોર. — આજ મેં.
આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
જોતી’તી રજનીનું જોર;
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
રંગોનો રઢિયાળો ચોર. — આજ મેં.
ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
કાજળની કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર. — આજ મેં.