અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઝલમલ ઝલમલ નજદીલ-લહરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઝલમલ ઝલ મલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ, પૂરવ ગગનને અરુણ કિરણ મૃદુ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઝલમલ ઝલમલ નજદીલ-લહરી|રાજેન્દ્ર શાહ}}
<poem>
<poem>
ઝલમલ ઝલ મલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ,
ઝલમલ ઝલ મલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ,
Line 23: Line 26:
અતલ તિમિર, તંદ્રિત નભન્તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.
અતલ તિમિર, તંદ્રિત નભન્તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = શરત (વનવાસીનું ગીત: ૧૩)
|next = ઠીબની આછી આંચ
}}

Latest revision as of 07:43, 21 October 2021


ઝલમલ ઝલમલ નજદીલ-લહરી

રાજેન્દ્ર શાહ

ઝલમલ ઝલ મલ નદીજલ-લહરી, પવન વહે પણ મલમલ,
પૂરવ ગગનને અરુણ કિરણ મૃદુ વિકસત રક્ત કમલદલ.
મધુ-પરિમલ-રત અલિગણ ગુંજે,
મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;
કહીં, પ્રિય!
કહીંતુમ નિવસત? નયનન વ િક લ ભમે મુજ થલથલ,
ઝલમલ ઝલમલ નદીજલ-લહરી, પવનવ હે પણ મલમલ.
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
તરસત હૃદય લુભાવત ખલ છલનામય મૃગજલમાયા.
અલસ સમીર, ન કિસલય કંપે,
કૂજનરવહી ન ખગ નીડઅંકે;
કહીં, પ્રિય!
કહીં તુમ નિવસત? રે મુજ ભ્રમણક્લાન્ત દગકાયા,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા.

અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ,
શૂન્ય રજની ત્રમ ત્રમ ઉર વીંધત મૂર્છિત સ્વપ્ન સુકોમલ.
દલદલ કુસુમ ઝરે અવની પર,
પરિમલમય દિગદિગન્ત અંબર;
કહીં, પ્રિય!
કહીં તુમ નિવસત? નયનન શિશિર-સલિલ-સર છલછલ,
અતલ તિમિર, તંદ્રિત નભન્તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.