અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઠીબની આછી આંચ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર. હિમટાઢા અંધારમાં થી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ઠીબની આછી આંચ|રાજેન્દ્ર શાહ}} | |||
<poem> | <poem> | ||
ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર. | ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર. | ||
Line 19: | Line 22: | ||
{{Right|(સંકલિત કવિતા, ૧૯૮૩, પૃ. ૪૧૮)}} | {{Right|(સંકલિત કવિતા, ૧૯૮૩, પૃ. ૪૧૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શાહ/ઝલમલ ઝલમલ નજદીલ-લહરી | ઝલમલ ઝલમલ નજદીલ-લહરી ]] | ઝલમલ ઝલમલ નજદીલ-લહરી, પવન વહે... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દેવજી રા. મોઢા/આજ તો એવું થાય! | આજ તો એવું થાય!]] | આજ તો એવું થાય! વનરાવનને મારગ મને]] | |||
}} |
Latest revision as of 07:45, 21 October 2021
ઠીબની આછી આંચ
રાજેન્દ્ર શાહ
ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર.
હિમટાઢા અંધારમાં થીજ્યું બ્હારનું ચરાચર.
ઓઢણે એકઠા આણી જાત,
ઝીલું મસ જામતી માઝમ રાત.
કોઈની ત્યાં હિલચાલ, હવાને હળવો હેલો લાગે;
ગરમાળાના ઘૂઘરામાં કંકાલની કણસ વાગે.
રહ્યુંસહ્યું ખરતું પીળું પાન,
ઘડીભર
તમરાંના કચવાટથી મુખર બનતું મૂગું રાન.
રાખનો વળ્યો ઘર કહીં તરડાય ને આંખ્યું ઊની.
સોણલાંનો સથવાર પામે ત્યાં રૅણ ન લાગે સૂની.
સૂતાં ને કૂકડે કીધો પ્હોર,
લ્હેર્યું લે ઠાર
ને ફૂટે
કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર.
(સંકલિત કવિતા, ૧૯૮૩, પૃ. ૪૧૮)