અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/સમદર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સમદર સભર સભર લહરાય! {{space}}બુંદ બુંદની સૂરત નિરાલી, કોઈ રોવે, કોઈ ગાય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સમદર | બાલમુકુન્દ દવે}} | |||
<poem> | <poem> | ||
સમદર સભર સભર લહરાય! | સમદર સભર સભર લહરાય! | ||
Line 23: | Line 26: | ||
{{Right|(પરિક્રમા, પૃ. ૧૨)}} | {{Right|(પરિક્રમા, પૃ. ૧૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વેણીભાઈ પુરોહિત/સુખડ અને બાવળ | સુખડ અને બાવળ]] | સુખનાં સુખડ જલે રે મારા મનવા ! ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/પરકમ્માવાસી | પરકમ્માવાસી]] | આવી ચડ્યાં અમે દૂરનાં વાસી ]] | |||
}} |
Latest revision as of 09:11, 21 October 2021
સમદર
બાલમુકુન્દ દવે
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
(પરિક્રમા, પૃ. ૧૨)