અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/હડદોલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> છીછરાં નીરમાં હોય શું ના’વું? તરવા તો મઝધારે જાવું, ઓર ગાણામાં હ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હડદોલો| બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
છીછરાં નીરમાં હોય શું ના’વું?
છીછરાં નીરમાં હોય શું ના’વું?
Line 5: Line 8:
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વડોદરા નગરી
|next =બંદો અને રાણી
}}

Latest revision as of 09:20, 21 October 2021


હડદોલો

બાલમુકુન્દ દવે

છીછરાં નીરમાં હોય શું ના’વું?
તરવા તો મઝધારે જાવું,
ઓર ગાણામાં હોય શું ગાવું?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.