અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/ભીના વાયરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી! {{space}}ડોલે મારા દીવડિયાનાં નૂર જો,...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ભીના વાયરા|બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી!
ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી!
Line 18: Line 21:
{{Right|(પરિક્રમા, પૃ. ૭૩)}}
{{Right|(પરિક્રમા, પૃ. ૭૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = બંદો અને રાણી
|next = અમાસની મધરાત
}}

Latest revision as of 09:20, 21 October 2021


ભીના વાયરા

બાલમુકુન્દ દવે

ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી!
         ડોલે મારા દીવડિયાનાં નૂર જો,
ધીરા વાજે રે તારા વીંઝણા મારુજી!

પાછલી પછીતે વાગી વાંસળી મારુજી!
         સૂરે સૂરે વીંધે મારાં ઉર જો,
ધીરી વાજે રે તારી વાંસળી મારુજી!

અવળે હાથે તેં મારી કાંકરી મારુજી!
         સવળી થૈને વાગી તતકાળ જો,
એવા ના ખેલ ભૂંડા ખેલીએ મારુ જી!

ભોળાં તે હૈયાં ના છંછેડીએ મારુજી!
                  બાંધી હિંડોળા એને ડાળ જો,
         હૈયાંની વાડીઓ ના વેડીએ મારુજી!

(પરિક્રમા, પૃ. ૭૩)