અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/રૂબાઈ (રાહત એક જ): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:


</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/અંજામ છે | અંજામ છે]]  | મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નૂરી’/ન મળી  | ન મળી ]]  | અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી  ]]
}}

Latest revision as of 09:48, 21 October 2021


રૂબાઈ (રાહત એક જ)

મરીઝ

સંતાપ બેશુમાર છે રાહત એક જ,
સર્વત્ર અદાવત છે મહોબ્બત એક જ;
દાતા આ કેવું દાન છે કે દુનિયામાં
દોઝખ છે હજારો અને જન્નત એક જ.