અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ચંદ્ર’ પરમાર/મધરો મધરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મધરો મધરો પાયો કલાલણ! {{space}}અંકાશે હું ના માયો રે લોલ, મુંને નેણ કટો...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મધરો મધરો|‘ચંદ્ર’ પરમાર}}
<poem>
<poem>
મધરો મધરો પાયો કલાલણ!
મધરો મધરો પાયો કલાલણ!
Line 20: Line 23:
{{space}}બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.'
{{space}}બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.'
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ચંદ્ર’ પરમાર/તમાં ઘરે આવશાં પરા! | તમાં ઘરે આવશાં પરા!]]  | તમાં ઘરે આવશાં પરા! હો તમાં ઘરે આવશાં પરા!]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/વળાવી બા આવી | વળાવી બા આવી]]  | રજાઓ દિવાળીતણી થઈ પૂરી, ને ઘરમહીં ]]
}}

Latest revision as of 10:13, 21 October 2021


મધરો મધરો

‘ચંદ્ર’ પરમાર

મધરો મધરો પાયો કલાલણ!
         અંકાશે હું ના માયો રે લોલ,
મુંને નેણ કટોરો ઉલાળી કલાલણ!
         ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.

આંખે આભલિયું આંજ્યું કલાલણ!
         પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ!
         ચાંદલામાં મુખડું જોયું રે લોલ.

બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ!
         રૂંવે રૂંવે તારા લળકે રે લોલ,
રગે રગે તે રંગ છલકે કલાલણ!
         અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.

મધરો મધરો પાયો કલાલણ!
         અંકાશે કૈં ના માયો રે લોલ,
`આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
         બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.'