અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/પ્રશાન્ત ક્ષણ: Difference between revisions
HardikSoni (talk | contribs) Created page with "<poem> રથ સમયનો વિસામો લે નિશીથતરુ તળે, પવન ફરતો તારાપર્ણો મહીં કદી મર્..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પ્રશાન્ત ક્ષણ| `ઉશનસ્' નટવરલાલ પંડ્યા}} | |||
<poem> | <poem> | ||
રથ સમયનો વિસામો લે નિશીથતરુ તળે, | રથ સમયનો વિસામો લે નિશીથતરુ તળે, | ||
| Line 16: | Line 18: | ||
અવર-દિન-ચીલે મુકાશે ફરી રથ — ને ગતિ… | અવર-દિન-ચીલે મુકાશે ફરી રથ — ને ગતિ… | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = લાવ, હજી એક સાદ કરી લઉં | |||
|next =મધુર નમણા ચહેરા | |||
}} | |||