અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અશ્વ: Difference between revisions

no edit summary
(Created page with "<poem> વ્હેલી પરોઢેથી મચ્યો આષાઢનો વરસા, ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર, હ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અશ્વ|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
વ્હેલી પરોઢેથી મચ્યો આષાઢનો વરસા,
વ્હેલી પરોઢેથી મચ્યો આષાઢનો વરસા,
Line 28: Line 30:
ક્યાંથી અહીં આવી પડ્યો?
ક્યાંથી અહીં આવી પડ્યો?
</poem>
</poem>
{{HeaderNav2
|previous = નક્કી અહીં આ હું રહું છું ?
|next = હાથી
}}
26,604

edits