અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/હાથી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અચિંત ક્યાંથી અહીં આમ હાથી? તે વૃદ્ધ કો પર્વતના સરીખો! વહ્યું જત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હાથી|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
અચિંત ક્યાંથી | અચિંત ક્યાંથી | ||
Line 23: | Line 25: | ||
સિગારના ધૂમ્ર સમો વહી ગયો. | સિગારના ધૂમ્ર સમો વહી ગયો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = અશ્વ | |||
|next = અશબ્દ રાત્રિમાં | |||
}} |
Latest revision as of 12:35, 21 October 2021
હાથી
પ્રિયકાન્ત મણિયાર
અચિંત ક્યાંથી
અહીં આમ હાથી?
તે વૃદ્ધ
કો પર્વતના સરીખો!
વહ્યું જતું ક્યાં વટવૃક્ષ ઝૂલતું?
રિક્ષા અને મોટરની વચે વચે
સરી જતી સાઇકલથી લપાઈ
પોચા પડ્યા ડામરપંથની પરે
સુકાયલા કોઈક હાડકા શી
ચૂના સમી આ ઊડતી બપોરમાં
ધીરે રહીને પગલું શું પોચું
ધરે?
હવામાં દ્વય દંતુશૂલે
છિદ્રો પડે, આંખ અતીવ ઝીણી
મકાન ને માણસની છબીને
ઝીલે,
અર્ધી ઉઘાડી વળી બંધ એટલી
દુકાન ઢાંકે ખસ ટટ્ટી સુક્કી,
નિરાંતથી લેમન લોક પીતાં
હોટેલમાં ને ભણતાં સમે આ
નિશાળમાં તો સહુ છોકરાંઓ;
સિગારના ધૂમ્ર સમો વહી ગયો.