અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અશબ્દ રાત્રિમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મટુકીને જાણ કશી ન થાય સૂતેલ એવા જલને જગાડ્યું, બીતાં બીતાં મેં; જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|અશબ્દ રાત્રિમાં|પ્રિયકાન્ત મણિયાર}} | |||
<poem> | <poem> | ||
મટુકીને | મટુકીને | ||
Line 14: | Line 16: | ||
જંપી ગયું ક્ષણોમાં. | જંપી ગયું ક્ષણોમાં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હાથી | |||
|next = આપણે | |||
}} |
Latest revision as of 12:35, 21 October 2021
અશબ્દ રાત્રિમાં
પ્રિયકાન્ત મણિયાર
મટુકીને
જાણ કશી ન થાય
સૂતેલ એવા જલને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું.
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઇપમાં લપાયલી
હેમંતથી શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.