અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અશબ્દ રાત્રિમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
જંપી ગયું ક્ષણોમાં. | જંપી ગયું ક્ષણોમાં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હાથી | |||
|next = આપણે | |||
}} |
Latest revision as of 12:35, 21 October 2021
અશબ્દ રાત્રિમાં
પ્રિયકાન્ત મણિયાર
મટુકીને
જાણ કશી ન થાય
સૂતેલ એવા જલને જગાડ્યું,
બીતાં બીતાં મેં;
જરી થોડું પીધું.
પીધા પછી પાત્ર વિશે વધ્યું તે
ઢોળી દીધું મધ્ય અશબ્દ રાત્રિમાં;
મજલેથી ત્રીજે
તે તો વહ્યું છેક જતાં જતાં તળે
ધીરે ધીરે પાઇપમાં લપાયલી
હેમંતથી શીતલ શાંતિના સ્વરો
જગાડતું
જંપી ગયું ક્ષણોમાં.