અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/નિદ્રા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{Right|(માત્ર પહેલી દસ લીટીઓ લીધેલ છે.)}} | {{Right|(માત્ર પહેલી દસ લીટીઓ લીધેલ છે.)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = નજરું લાગી | |||
|next = રજકણ | |||
}} |
Latest revision as of 09:25, 22 October 2021
નિદ્રા
હરીન્દ્ર દવે
કોઈનો સ્નેહ
ક્યારેય ઓછો નથી હોતો:
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
શિયાળાની આ ઠંડી રાતે
ક્ષિતિજ પર થીજી ગયેલો શ્વાનનો અવાજ
રહી રહીને ઓગળતો હોય, એમ
થોડા થોડા સમયના અંતરે સંભળાયા કરે છે.
અત્યારે
કેવળ મારા એકાન્તની બાજીમાં
જોડીદાર બનવા કોઈ કેવી રીતે આવી શકે?
(માત્ર પહેલી દસ લીટીઓ લીધેલ છે.)