અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ફ્લડલાઇટની છોળ ઉડાડી આગળ ને પાછળ સરી જતી મોટરો સામે જોઈ લીલાં વૃ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
ફ્લડલાઇટની છોળ ઉડાડી
ફ્લડલાઇટની છોળ ઉડાડી
Line 12: Line 14:
{{Right|(માત્ર પહેલી સાત લીટીઓ લીધેલ છે.)}}
{{Right|(માત્ર પહેલી સાત લીટીઓ લીધેલ છે.)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જાણીબૂજીને
|next = સંગાથ
}}

Latest revision as of 09:29, 22 October 2021

ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય

હરીન્દ્ર દવે

ફ્લડલાઇટની છોળ ઉડાડી
આગળ ને પાછળ સરી જતી મોટરો સામે જોઈ
લીલાં વૃક્ષો એકમેકને પૂછે છે —
આ બધાં આમ આગળપાછળ,
ક્યાં ને કેમ જાય છે?

આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,
ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ –
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?

(માત્ર પહેલી સાત લીટીઓ લીધેલ છે.)