26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|...રોમાંચનું| ચન્દ્રકાન્ત દત્તાણી}} <poem> તોડીનેજ્યાંજોઉંમોત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|...રોમાંચનું| ચન્દ્રકાન્ત દત્તાણી}} | {{Heading|...રોમાંચનું| ચન્દ્રકાન્ત દત્તાણી}} | ||
<poem> | <poem> | ||
તોડીને જ્યાં જોઉં મોતી શબ્દનું | |||
રૂપ ભીતરમાં હતું નિઃશબ્દનું! | |||
સાવ કોરાં આભ જેવો હું હતો | |||
આપ આવ્યાં ને હસ્યાં ઇન્દરધનુ! | |||
વન નગર આકાશ ને દરિયો હવા | |||
વાહ, | વાહ, ક્યાંથી ક્યાં પગેરું આપનું? | ||
લૂછી નાંખો આંસુઓ ગઈ કાલનાં | |||
હોઠ ઉપર સ્મિત લાવો આજનું! | |||
આખ્ખેઆખ્ખો હું હવે એક બાગ છું | |||
ફૂલ અડક્યું છે મને રોમાંચનું! | |||
{{Right|(નિતાન્ત, ૧૯૮૨, પૃ. ૫૨)}} | {{Right|(નિતાન્ત, ૧૯૮૨, પૃ. ૫૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ત્રણ વાંદરા | ત્રણ વાંદરા]] | સાબરમતી આશ્રમના વૃક્ષ ઉપર બેઠેલ ત્રણ વાંદરા...]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/અધ્યાપક અંગ | અધ્યાપક અંગ]] | પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં -ટાઈ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ, ]] | |||
}} | |||
edits