અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/જળને તે શા…: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}} <poem> જળનેતેશાઘાટનેવળીઘૂટ! આમજુઓતોરા...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}}
{{Heading|જળને તે શા…|ધીરુ પરીખ}}
<poem>
<poem>
જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
આમજુઓતોરાતનેદિવસઅમથાંગાજીલ્હેરે,
આમ જુઓ તો રાત ને દિવસ અમથાં ગાજી લ્હેરે,
કોઈવેળાતોજોતજોતાંમાંઆભનેઆંબીઘેરે,
કોઈ વેળા તો જોતજોતાંમાં આભને આંબી ઘેરે,
ક્હેવોહોયતોદરિયોકહો, વાદળાંકહો : છૂટ!
ક્હેવો હોય તો દરિયો કહો, વાદળાં કહો : છૂટ!
:::જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ઊંચીનીચીડુંગરધારેચડતાં-પડતાંદોડે,
ઊંચીનીચી ડુંગરધારે ચડતાં-પડતાં દોડે,
ખીણમાંપડેતોયફીણાળાંહસતાંકેવાંકોડે!
ખીણમાં પડે તોય ફીણાળાં હસતાં કેવાં કોડે!
ઝરણાંક્હોકેનદીયુંક્હો, પણઅભેદછેજ્યાંફૂટ.
ઝરણાં ક્હો કે નદીયું ક્હો, પણ અભેદ છે જ્યાં ફૂટ.
::: જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
ભરચોમાસેધસતાંજાણેગાંડાંહાથી-ઝુંડ,
ભર ચોમાસે ધસતાં જાણે ગાંડાં હાથી-ઝુંડ,
વાવકહોકેકૂપકહોકેસરકેકહોકુંડ,
વાવ કહો કે કૂપ કહો કે સર કે કહો કુંડ,
જળનેતમાના, એકાંઠાફરતીમાથાકૂટ.
જળને તમા ના, એ કાંઠાફરતી માથાકૂટ.
::: જળનેતેશાઘાટનેવળીઘૂટ!
:: જળને તે શા ઘાટ ને વળી ઘૂટ!
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)}}
{{Right|(ઉઘાડ, ૧૯૭૯, પૃ. ૮૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =છપ્પા : અક્ષર અંગ
|next =નિરુત્તર
}}
26,604

edits