અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...): Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}} | {{Heading|— (કુંજડીની હાર સમ...)| ‘પંથી’ પાલનપુરી}} | ||
<poem> | <poem> | ||
:::::કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને, | :::::::::::કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને, | ||
:::પંક્તિ છું હું પ્રીતની સૂરમાં સજાવી લે મને. | :::::::::::પંક્તિ છું હું પ્રીતની સૂરમાં સજાવી લે મને. | ||
કૈં સદીથી વાંસળીના છેદમાં ઊંઘી રહ્યો, | :::::::::::કૈં સદીથી વાંસળીના છેદમાં ઊંઘી રહ્યો, | ||
ફૂંક મારી તું મધુર સૂરે જગાવી લે મને. | :::::::::::ફૂંક મારી તું મધુર સૂરે જગાવી લે મને. | ||
હું સમયની ધૂળથી ઢંકાયલું જાસૂદ છું, | :::::::::::હું સમયની ધૂળથી ઢંકાયલું જાસૂદ છું, | ||
ઝાકળે ધોઈ ફરી તાજું બનાવી લે મને. | :::::::::::ઝાકળે ધોઈ ફરી તાજું બનાવી લે મને. | ||
સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન, | :::::::::::સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન, | ||
આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને. | :::::::::::આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને. | ||
આપણું ઉપનામ ‘પંથી’ પંથનું પર્યાય છે, | :::::::::::આપણું ઉપનામ ‘પંથી’ પંથનું પર્યાય છે, | ||
છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને. | :::::::::::છો ચરણ અટક્યાં હવા પર તું તરાવી લે મને. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ | શીખ]] | બેઠો છું પ્લૅટફૉર્મ ઉપર બાંકડે નિરાંતે.]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત | ગતિ ગતિનાં ગીત ]] | સમય સમયનાં સપનાં સાથી, ગતિ ગતિનાં ગીત ]] | |||
}} | |||