અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગતિ ગતિનાં ગીત| ‘પંથી’ પાલનપુરી}} <poem> સમયસમયનાંસપનાંસાથી, :::...")
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|ગતિ ગતિનાં ગીત| ‘પંથી’ પાલનપુરી}}
{{Heading|ગતિ ગતિનાં ગીત| ‘પંથી’ પાલનપુરી}}
<poem>
<poem>
સમયસમયનાંસપનાંસાથી,
સમય સમયનાં સપનાં સાથી,
::: ગતિગતિનાંગીત
::: ગતિ ગતિનાં ગીત
કાગળનીદીવાલેકીધાં
કાગળની દીવાલે કીધાં
::: શબ્દોમાંઅંકિત
::: શબ્દોમાં અંકિત
::: ઘાટઅટૂલોરહ્યોતૃષાતુર
::: ઘાટ અટૂલો રહ્યો તૃષાતુર
:::: નદીવહીગઈદૂર
::::: નદી વહી ગઈ દૂર
::: વ્યાપેલોસુનકારબધેબધ
::: વ્યાપેલો સુનકાર બધેબધ
ક્યાંયનસરતોસૂર
::::: ક્યાંય ન સરતો સૂર
મોસમસાથેવહીગયાંસૌ
મોસમ સાથે વહી ગયાં સૌ
::: મોસમનાંમનમીત...
::: મોસમનાં મનમીત...
::: એકલબેઠોભીંતઅઢેલી
::: એકલ બેઠો ભીંત અઢેલી
:::: અવાવરુંઓસરીએ
::::: અવાવરું ઓસરીએ
::: પર્ણોનેફરકાવીઊડ્યા
::: પર્ણોને ફરકાવી ઊડ્યા
:::: પવનકેમવીસરીએ?
::::: પવન કેમ વીસરીએ?
મહેરામણશોઊછળેપાછળ
મહેરામણ શો ઊછળે પાછળ
::: પથરાયેલઅતીત...
::: પથરાયેલ અતીત...
{{Right|(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)}}
{{Right|(સમાન્તર, ૧૯૮૪, પૃ. ૧૦૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...)  | — (કુંજડીની હાર સમ...) ]]  | કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને,]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર  | અત્તર-અક્ષર ]]  | આસોપાલવ? ના, અહીં દ્વારે ટાંગ્યાં સ્મિતતોરણ. ]]
}}
26,604

edits