26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તડકો|સુધીર દેસાઈ}} <poem> ::: તગ તગ તગતો તડકો... અહીં અડકો કે ત્યાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 7: | Line 7: | ||
અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો... | અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો... | ||
::: જરા ધરા પર પગ મૂકો ત્યાં | ::: જરા ધરા પર પગ મૂકો ત્યાં | ||
:::: કાળઝાળ થઈ બટકે; | ::::: કાળઝાળ થઈ બટકે; | ||
છાંય મહીં ત્યાં સહુ ચાલે ને | છાંય મહીં ત્યાં સહુ ચાલે ને | ||
:::: ના કોઈ એને અડકે. | ::::: ના કોઈ એને અડકે. | ||
એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો... | એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો... | ||
::: એ જ શિયાળે પીઠ શેકતો | ::: એ જ શિયાળે પીઠ શેકતો | ||
:::: હૂંફ આપતો નીકળે; | ::::: હૂંફ આપતો નીકળે; | ||
::: હિમની ચાદર એના પરશે | ::: હિમની ચાદર એના પરશે | ||
:::: હળવે હળવે પીગળે. | ::::: હળવે હળવે પીગળે. | ||
સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો... | સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો... | ||
::: તગ તગ તગતો તડકો... | ::: તગ તગ તગતો તડકો... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દ પરીખ/ઝાકળ ઝાકળ | ઝાકળ ઝાકળ]] | જલ-પરીને આવ્યું સમણું]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/શબદ | શબદ]] | રાત્રે જ્યારે મારું મકાન સરકીને ]] | |||
}} |
edits