સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/પછી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> દાદાનાઆંગણામાંકોળેલાઆંબાનુંકૂણેરુંતોડયુંરેપાન, પરદેશીપંખી...") |
(No difference)
|
Revision as of 05:10, 7 June 2021
દાદાનાઆંગણામાંકોળેલાઆંબાનુંકૂણેરુંતોડયુંરેપાન,
પરદેશીપંખીનાંઊડયામુકામપછીમાળામાંફરક્યુંવેરાન!
ખોળોવાળીનેહજીરમતાં’તાંકાલઅહીં,
સૈયરનાદાવન’તાઊતર્યા;
સૈયરનાપકડીનેહાથફર્યાફેર-ફેર —
ફેરહજીએયન’તાઊતર્યા;
આમપાનેતરપહેર્યુંનેઘૂંઘટમાંડોકાયું
જોબનનુંથનગનતુંગાન!
દાદાનાઆંગણામાંકોળેલાઆંબાનુંકૂણેરુંતોડયુંરેપાન.
આંગળીએવળગેલાંસંભાર્યાંબાળપણાં,
પોઢેલાંહાલરડાંજાગ્યાં;
કુંવારાદિવસોએચૉરીમાંઆવીને
ભૂલીજવાનાંવેણમાગ્યાં!
પછીહૈયામાં, કાજળમાં, સેંથામાંસંતાતું
ચોરીગયુંરેકોકભાન!
પરદેશીપંખીનાંઊડ્યામુકામપછીમાળામાંફરક્યુંવેરાન!
[‘તમે’ પુસ્તક]