સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ક્ષિતિમોહન સેન/પ્રેમસૂત્રમાં પરોવાયેલાં: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} હુંસંસ્કૃતભણતોતેવેળાચતુષ્પાઠીઓનીપ્રથાહતી. મંદિરોકેશ...") |
(No difference)
|
Revision as of 05:12, 7 June 2021
હુંસંસ્કૃતભણતોતેવેળાચતુષ્પાઠીઓનીપ્રથાહતી. મંદિરોકેશ્રીમંતોનાઆશ્રયેચાલતાંઆગુરુકેન્દ્રિતવિદ્યાલયોમાંચતુર્વેદઅનેષટ્શાસ્ત્રોનુંશિક્ષણઅપાતુંહતું. વિદ્યાર્થીઓગુરુનેઘેરતેમનાંસંતાનોનીજેમરહેતાઅનેભણતા. ગુરુતથાગુરુપત્નીએશિષ્યોઅનેપોતાનાંસંતાનોવચ્ચેકોઈપ્રકારનોભેદભાવરાખતાંનહીં. આવીઆત્મીયતાનેકારણેગુરુઅનેશિષ્યોનાંકુટુંબોઘણીપેઢીઓસુધીપ્રેમસૂત્રમાંપરોવાયેલાંરહેતાં. તેકાળેકાશીમાંકેશવશાસ્ત્રીનામનામહારાષ્ટ્રીપંડિતવસતા. પોતેનિસંતાનઅનેવિધુરહતા; ઘરનીદેખરેખએમનાંબહેનરાખતાં. બધાવિદ્યાર્થીઓનાંતેફોઈહતાં. પંડિતજીનેત્યાંલગભગરોજકોઈનેકોઈભક્તનેત્યાંથીમીઠાઈવગેરેઆવતું. કોઈનવોવિદ્યાર્થીઆવ્યોહોયઅનેમીઠાઈપરહાથમારતાંસંકોચપામે, તોફઈબાપંડિતજીપાસેજઈનેફરિયાદકરતાં : “આછોકરાઓનેકોણજાણેશુંથયુંછે — જાણેપારકુંઘરહોયએમરહેછે. પહેલાંનાછોકરાતોમીઠાઈકેવીચટકરીજતા!” મમતાનાઆવાતાવરણમાંકર્તવ્યભાવનાનોઅગ્નિપણસદાપ્રજ્વલિતરહેતો. બીજાએકવિખ્યાતપંડિતગંગાધરશાસ્ત્રીનોપુત્રઢૂંઢિરાજનાનાસરખામંદવાડમાંએકદિવસચાલીનીકળ્યો. પણપંડિતજીએતોતેદિવસેપણઅમનેનિત્યમુજબભણાવ્યા. એમનામુખપરનીઉદાસીનીઊંડીરેખાઓનુંકારણઅમેકલ્પીશક્યાનહીં. તેદિવસેઅમારોપ્રિયસાથીદારઢૂંઢિરાજવર્ગમાંઆવેલોનહીં, એટલેવર્ગપૂરોથતાંજઅમેતેનાનામનીબૂમમારી. ત્યારેપંડિતજીબોલ્યાકે, “ઢૂંઢિરાજતોહવેએટલોદૂરચાલ્યોગયોછેકેતમારોઅવાજત્યાંસુધીનહીંપહોંચીશકે.” પહેલાંતોઅમેકાંઈસમજ્યાનહીં. પછીબનેલીઘટનાનોખ્યાલઆવ્યો, ત્યારેઅમારામાંથીએકજણેઆશ્ચર્યઅનેવિનયથીપૂછ્યું, “ગુરુજી, આવાદુઃખમાંપણતમેઆજેપાઠબંધનરાખ્યો?” “એવુંશીરીતેથાય, બેટા?” પંડિતજીએસમજાવ્યું. “તમેબધાબાળકોક્યાંક્યાંથીઅહીંઆવ્યાછો! તમારોએકદિવસપણહુંશીરીતેબગાડું? પુત્રશોકતોમારીઅંગતબાબતછે. પણજ્ઞાનનીઆઉપાસનાનોસંબંધતોતમારીસહુનીસાથેછે. તેમાંવિઘ્ઘ્નનાખીનેતમારોવિકાસઅટકાવું, એશુંમારેમાટેયોગ્યકહેવાય?”
[‘નવનીત’ માસિક :૧૯૬૮]