અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમલતા ત્રિવેદી/કોરી કટ્ટાક હું તો કેવડાની તીજ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોરી કટ્ટાક હું તો કેવડાની તીજ|હેમલતા ત્રિવેદી}} <poem> કેવડા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
ચિત્તડાનો ચાટલો ચોરાયો જી રે! | ચિત્તડાનો ચાટલો ચોરાયો જી રે! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/શી-ઈ-ઈ-ઈ-! | શી-ઈ-ઈ-ઈ-!]] | શી-ઈ-ઈ-ઈ! શીતલ પવનની પીઠ.. ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ બા. દવે /પછી | પછી]] | સ્વસ્થ આકાશમાંથી સરતો નથી અન્ય કોઈ અવાજ, ]] | |||
}} |
Latest revision as of 12:45, 22 October 2021
કોરી કટ્ટાક હું તો કેવડાની તીજ
હેમલતા ત્રિવેદી
કેવડાને વંન હું તો ગઈ’તી મોરી સૈયર
રંગ પીળો પાંપણે છાયો જી રે!
લીલો ચટ્ટાક નાગ સરક્યો કઈ ક્યારીએ
હું આવી, ઈ ઓરો ઓરો આયો જી રે!
કોરી કટ્ટાક હું તો કેવડાની તીજ
મારે ભીને અંબોડે લોભાયો જી રે!
સાવનરી ઘેરઘટા નીતરી રૈ નૈનથી
બબ્બે પારેવે છુપાયો જી રે!
આણું લઈ આવશે પરણ્યો પરેશથી
મારો તે માંયલો મુંઝાયો જી રે!
કોને રે દુભવું ને કોને રે રીઝવું
ચિત્તડાનો ચાટલો ચોરાયો જી રે!
→