સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/બંસીવાલા! આજો મોરા દેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> બંસીવાલા, આજોમોરાદેશ! તારીશામળીસૂરતહદવેશ. આવન-આવનકહગયે, કરગયેક...") |
(No difference)
|
Revision as of 05:19, 7 June 2021
બંસીવાલા, આજોમોરાદેશ! તારીશામળીસૂરતહદવેશ.
આવન-આવનકહગયે, કરગયેકોલઅનેક;
ગણતાં-ગણતાંઘસગઈજીભાં, હારીઆંગળીઓનીરેખ.
એકબનઢૂંઢીસકલબનઢૂંઢી, ઢૂંઢયોસારોદેશ;
તોરેકારણજોગનહોઊંગી, કરુંગીભગવોવેશ.
કાગદનહિમારેસાહીનાહિ, કલમનાહિલવલેશ;
પંખીનોપરવેશનાહિ, કિનસંગલખુંસંદેશ?
મોરમુગટશિરછત્રાબિરાજે, ઘુંઘરવાળાકેશ;
મીરાંકેપ્રભુગિરિધરનાગુણ, આવોનીએણેવેશ.
[‘મીરાંનાંપદો’ પુસ્તક]