સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/રામ રાખે ત્યમ રહિયે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> રામરાખેત્યમરહિયે, ઓધવજી, રામરાખેત્યમરહિયે, આપણેચિઠ્ઠીનાચાકરછ...")
(No difference)

Revision as of 05:21, 7 June 2021

રામરાખેત્યમરહિયે, ઓધવજી, રામરાખેત્યમરહિયે,
આપણેચિઠ્ઠીનાચાકરછૈયે.
કોઈદિનપ્હેરિયેહીરનાંચીર, તોકોઈદિનસાદાંફરિયે.
કોઈદિનભોજનશીરોનેપૂરી, તોકોઈદિનભૂખ્યાંરહિયે.
કોઈદિનરહેવાનેબાગબગીચા, તોકોઈદિનજંગલરહિયે.
કોઈદિનસૂવાનેગાદીતકિયા, તોકોઈદિનભોંયપરસૂઈએ.
બાઈમીરાંકેપ્રભુગિરિધરનાગર, તોસુખદુઃખસર્વેસહિયે.