26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવશે|બાલુભાઈ પટેલ}} <poem> :::::એક રણકો ફોન ઉપર આવશે; :::::લૈને સંદેશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::::એક રણકો ફોન ઉપર આવશે; | :::::::::::::એક રણકો ફોન ઉપર આવશે; | ||
:::::લૈને સંદેશો કબૂતર આવશે. | :::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે. | ||
:::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | :::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | ||
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | :::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | ||
આંગણે આંબાને આવી કેરીઓ, | :::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ, | ||
રોજના બેચાર પથ્થર આવશે. | :::::::::::::રોજના બેચાર પથ્થર આવશે. | ||
જૂના પત્રો સાચવીને રાખજે, | :::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે, | ||
એક દિ’ એનોય અવસર આવશે. | :::::::::::::એક દિ’ એનોય અવસર આવશે. | ||
આજ હું ઊભો છું એવી સરહદે; | :::::::::::::આજ હું ઊભો છું એવી સરહદે; | ||
બંને બાજુએથી લશ્કર આવશે. | :::::::::::::બંને બાજુએથી લશ્કર આવશે. | ||
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ; | :::::::::::::જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ; | ||
ઝેર સૌ પીવાને શંકર આવશે | :::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/સંધ્યા | સંધ્યા]] | પર્ણરવ મહીં પડઘાતી સીમ સાંભળું.]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/બાવળ | બાવળ]] | બાવળ, ઊંચો વધીને આકાશને ચીરી નાખ ]] | |||
}} |
edits