સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/મ્હાંને ચાકર રાખોજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મ્હાંનેચાકરરાખોજી, ગિરિધારીલાલ, ચાકરરાખોજી. ચાકરરહસૂં, બાગલગા...")
(No difference)

Revision as of 05:22, 7 June 2021

મ્હાંનેચાકરરાખોજી,
ગિરિધારીલાલ, ચાકરરાખોજી.
ચાકરરહસૂં, બાગલગાસૂં, નિતઉઠદરસનપાસૂં,
વૃંદાવનકીકુંજગલિનમેં, ગોવિંદ-લીલાગાસૂં.
ચાકરીમેંદરસનપાઊં, સુમિરનપાઊંખરચી,
ભાવ-ભગતિજાગીરીપાઊં, તીનોબાતાંસરસી.
મોરમુકુટપીતાંબરસોહે, ગલેબૈજંતીમાલા,
વૃંદાવનમેંધેનુચરાવે, મોહનમુરલીવાલા.
ઊંચેઊંચેમહલબનાઊં, બિચબિચરાખૂંબારી,
સાંવરિયાકેદરસનપાઊંપહિરકસુમ્બીસારી…