અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુર્ગેશ ભટ્ટ/— (પથ્થરના મૌનની ગલીમાં...): Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે, | :::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે, | ||
આંખોમાં અંધકારને નિહાળવું પડે. | :::::::::::આંખોમાં અંધકારને નિહાળવું પડે. | ||
કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય, | |||
સૂનકારને આખર સુધી સંભાળવું પડે. | :::::::::::કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય, | ||
વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ, | :::::::::::સૂનકારને આખર સુધી સંભાળવું પડે. | ||
આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે. | |||
સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે, | :::::::::::વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ, | ||
ઝાકળનું રૂડું નામ એને આપવું પડે. | :::::::::::આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે. | ||
ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ, | |||
જલતી શમાએ રાતભર ઉજાળવું પડે. | :::::::::::સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે, | ||
મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને, | :::::::::::ઝાકળનું રૂડું નામ એને આપવું પડે. | ||
શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે. | |||
:::::::::::ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ, | |||
:::::::::::જલતી શમાએ રાતભર ઉજાળવું પડે. | |||
:::::::::::મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને, | |||
:::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે. | |||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/કેમ છો? | કેમ છો?]] | કેમ છો? સારું છે? દર્પણમાં જોયેલા ચહેરાને]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં | વિમાન કાગળનાં]] | વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું વિમાન કાગળનાં...]] | |||
}} | |||