અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/એક બપોરે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક બપોરે|રાવજી પટેલ}} <poem> મારા ખેતરને શેઢેથી ’લ્યા ઊડી ગઈ સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(અંગત, પૃ. ૧)}} | {{Right|(અંગત, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુમન શાહ/વિમાન કાગળનાં | વિમાન કાગળનાં]] | વહેલી સ્હવારનો રોજ ઉડાડું છું વિમાન કાગળનાં...]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/ઢોલિયે | ઢોલિયે]] | અમે અજાણ્યા ક્યાં લગ રહેશું? ]] | |||
}} |
Latest revision as of 10:49, 23 October 2021
એક બપોરે
રાવજી પટેલ
મારા ખેતરને શેઢેથી
’લ્યા ઊડી ગઈ સારસી!
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે,
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈં…
મારા ખેતરને શેઢેથી —
(અંગત, પૃ. ૧)