26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારી આંખે કંકુના સૂરજ|રાવજી પટેલ}} <poem> મારી આંખે કંકુના સૂર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 8: | Line 8: | ||
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ! | રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ! | ||
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…. | ::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…. | ||
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; | પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; | ||
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ | ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ | ||
રે હણહણતી મેં સાંભળી સુવાસ! | રે હણહણતી મેં સાંભળી સુવાસ! | ||
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…. | ::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…. | ||
મને રોકે પંછાયો એક ચોકમાં; | મને રોકે પંછાયો એક ચોકમાં; | ||
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો | અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો | ||
Line 17: | Line 19: | ||
::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… | ::: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =અમે રે અધવચ… | |||
|next =સ્વ. હૂંશીલાલની યાદમાં | |||
}} |
edits