અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/અમે ન્યાલ થઈ ગયા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|અમે ન્યાલ થઈ ગયા| ‘અદમ’ ટંકારવી}} <poem> ::::::લઈને તમારું નામ, અમે..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:


<poem>
<poem>
::::::લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
:::::::::::લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
::::::દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.
:::::::::::દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.
શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
 
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.
:::::::::::શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા,
:::::::::::છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.
દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા.
 
યુગ યુગની આ તરસનો હવે અંત આવશે,
:::::::::::ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.
:::::::::::દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા.
છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
 
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.
:::::::::::યુગ યુગની આ તરસનો હવે અંત આવશે,
છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
:::::::::::તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.
 
સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
:::::::::::છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.
:::::::::::ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.
 
:::::::::::છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
:::::::::::ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.
 
:::::::::::સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
:::::::::::માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.
{{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}}
{{Right|(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/રંગભેદ | રંગભેદ]]  | કાળો વરસાદ મારા દેશમાં નથી]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ખાલી મ્યાન જેવું | ખાલી મ્યાન જેવું]]  | સ્મરણ લીલું કપૂરી પાન જેવું  ]]
}}