સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/“લોકોને મારવા માટે નથી!”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} બાળમહારાજાકૃષ્ણકુમારસિંહજીનેઇંગ્લૅન્ડમાંભણવામૂકેલા....")
(No difference)

Revision as of 05:33, 7 June 2021

          બાળમહારાજાકૃષ્ણકુમારસિંહજીનેઇંગ્લૅન્ડમાંભણવામૂકેલા. ત્યાંથી૧૯૨૭માંરજામાંથોડાવખતમાટેતેમનેભાવનગરલઈઆવેલા. ભાવનગરનીપ્રજાનેતેમનુંસ્ટેશનેસ્ટેશનેસ્વાગતકરવું’તું. એટલેલોકોઊમટે, ફૂલતોરાકરે, ધોળકરેવગેરેવિધિથતાંટ્રેનસિહોરસ્ટેશનેઆવીત્યારેત્રાણકલાકમોડીહતી. આજુબાજુનાંઘણાંગામડેથીમાણસોઊમટેલાં. લોકોનાધસારાનાપરિણામેદીવાનપ્રભાશંકરનોફેંટોઊડીગયો, નેઅંગરખાનીચાળફાટીગઈ. બાળમહારાજાપણટલ્લેચડીછૂટાપડીગયા. તેમનોસાફોનીકળીગયો. એહાલતમાંજેમતેમકરીડબામાંચડીગયા. બારણામાંઆગળમહારાજાનેફાટેલેઅંગરખે, ઉઘાડેમાથેપ્રભાશંકરઊભાહતા. ટોળાનોધસારોવધતોગયો. ધક્કામુક્કીમાંલોકોબારણાંપરચડવાલાગ્યા. તેમનેરોકવાફોજદારેસોટીવીંઝવીશરૂકરી. એકદમપ્રભાશંકરેબૂમમારી : “બંધકરો! પોલીસઆઘીખસીજાય. લોકોનેમારવામાટેપોલીસનથી!” બાળમહારાજાએકહ્યું : “મારીપ્રજાનેશામાટેમારોછો?” લોકોનાસાંભળતાંપ્રભાશંકરેસ્થાનિકવહીવટદારનેહુકમઆપ્યોકેફોજદારસાહેબનોઆજનેઆજદસરૂપિયાદંડવસૂલલેવો. વહીવટદારેદંડવસૂલકર્યોનેબીજેદિવસેપાછોચૂકવતીવખતેપટ્ટણીસાહેબેદંડમાફકર્યોછેતેમજણાવ્યું. અઠવાડિયાપછીકોઈકામનિમિત્તેપ્રભાશંકરનોસિહોરમુકામથયો, ત્યારેપોતાનોદંડમાફકર્યાબદલફોજદારઆભારમાનવાઆવ્યા. ત્યારેપ્રભાશંકરેકહ્યું : “તમારોહેતુવ્યવસ્થાજાળવવાનોહતો, એહુંસમજતો’તો. પણલોકોનેમારવાથીવ્યવસ્થાનજળવાય, ઊલટીગેરવ્યવસ્થાવધેનેલોકોનેરાજ્યતરફમાનઘટે. હુંતમારીજગ્યાએહોઉંતોસામટાંમાણસોલાંબાવખતથીરાહજોઈકંટાળે, એમસમજીનેકોઈકોઈમાપાસેથીરોતુંછોકરુંતેડીઅથવાએનેમાટેપીવાનુંપાણીલાવીદઈછાનુંરાખતાંરાખતાંએમાવડીનેકહુંકે, આયેબાળારાજાછે. એબિચારાનેતેડીનેઆભીડમાંઆવ્યાંછોતોહેરાનથશો. માટેછેટેઊભાંરહીનેજોજો, નહીંતરભીડનાધસારામાંછોકરુંહાથમાંથીછૂટીપડશે, કચરાઈમરશેનેરોવાવારોઆવશે. જોઆમલોકોનેઆગળથીસમજાવ્યાંહોતતોધમાલનથાત. ભીડમાંધાંધલનથાયતેમાટેઅગાઉથીસાવચેતીનાંપગલાંલેવામાટેપોલીસછે.” (આફોજદારનાકામથીપ્રભાશંકરનેસંતોષહતો. એફોજદારડિસ્ટ્રિક્ટમાંહોય, ત્યારેપોતાનુંસીધુંભેગુંલઈજતાનેહાથેરાંધતા. ગાડીવાળોનાકહેતોપણતેનેભાડુંદીધાવગરઘોડાગાડીમાંબેસતાનહીં!) [‘પ્રભાશંકરપટ્ટણી :વ્યક્તિત્વ-દર્શન’ પુસ્તક]