સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુંદરાય પારાશર્ય/પ્રશ્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કે’શોમને? સામેખીલ્યાંતેફૂલછેકેહું? કો’તોખરા, ભોંકાયછેતેશૂળછે...")
(No difference)

Revision as of 05:35, 7 June 2021

કે’શોમને? સામેખીલ્યાંતેફૂલછેકેહું?
કો’તોખરા, ભોંકાયછેતેશૂળછેકેહું?
કે’શોમને? ખોળેરમેએબાળછેકેહું?
કો’તોખરા, આજાયછેતેકાળછેકેહું?
કે’શોકંઈ, આઝાડનીચેમૂળછેકેહું?
કો’તોખરા, પગલાંપડેતેધૂળછેકેહું?
કે’શો? વિહંગોનેફૂટેતેપાંખછેકેહું?
કો’ને, ખૂલેજેજીવનેતેઆંખછેકેહું?
કે’શો? નિરાશા, એનર્યોઅંધારછેકેહું?
કો’તોખરા, મંદરતળેઆધારછેકેહું?
કો’તોખરા, અનુભવતણોકૈંસારતોબોલો,
બધુંદેખાયસામેતેખરેખરકોકછેકેહું?
[‘મનડામાંમોતીબંધાણું’ પુસ્તક :૨૦૦૫]