26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાભશંકર ઠાકરની કવિતા|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> સોજો ચઢેલા શર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 26: | Line 26: | ||
ઢીલી મીઠાઈ લાસલૂસ ખા ખા કરીને, | ઢીલી મીઠાઈ લાસલૂસ ખા ખા કરીને, | ||
અન્નને નામે હવે અમને ઊબક આવે છે. | અન્નને નામે હવે અમને ઊબક આવે છે. | ||
અમારા જઠરમાં આગ લગાડ લાંઘણોની, | અમારા જઠરમાં આગ લગાડ લાંઘણોની, | ||
તૂરા કડવા રસથી અમારી જીભને ઝાટકા માર, | તૂરા કડવા રસથી અમારી જીભને ઝાટકા માર, | ||
થોથર ચઢેલી અમારી કાયાની નિર્મમ નિરીશ્વર ચિકિત્સા કર. | થોથર ચઢેલી અમારી કાયાની નિર્મમ નિરીશ્વર ચિકિત્સા કર. | ||
બેભાન અમે મરણાસન્ન છીએ, | બેભાન અમે મરણાસન્ન છીએ, | ||
અમને ભાનમાં લાવ, | અમને ભાનમાં લાવ, | ||
| Line 34: | Line 36: | ||
{{Right|(સપ્ટેમ્બર, ૧૯૯૭)}} | {{Right|(સપ્ટેમ્બર, ૧૯૯૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ચાલવું (સંબંધ-વિચ્છેદનું ગીત) | |||
|next = મધુ રાયની વારતા | |||
}} | |||
edits